Comments for મારું વિચાર વન

Comment on ગોધુલી છે મારી આંખમાં..! by JITESH
HI I AM JITESH PATEL

Comment on તમે કહો તે સાચું વ્હાલમ..! by Rajendra Trivedi, M.D.
ગાગરમાં   સાગર    લખું

ગામ તણું  પાદર    લખું

બોલ  તું  કેમ  છે  એટલું?

યાદ કરું  ને  સાદર લખું

KEEP WRITING AND BE HAPPY!

THAT WILL MAKE YOU “RAJ” FROM “NARAJ.”

Comment on છલોછલ કેફ લાવ્યો છું. by Rajendra Trivedi, M.D.
માણસ વચ્ચે માણસ થઈ પંકાઈ ગયેલો માણસ છું .

વહેચણ વચ્ચે વહેચણ થઈ વહેચાઈ ગયેલો માણસ છું.

દર્દોને રાહત છે તો ઉપચાર જરુરી કોઈ નથી,

દુનિયાના ઝખમો જીરવી રુઝાઈ ગયેલો માણસ છું.

VERY TRUE FEELINGS FOR FEW!!!

Comment on તમે કહો તે સાચું વ્હાલમ..! by janak tarmta
good work

Comment on ગોધુલી છે મારી આંખમાં..! by Ashok Kataria
khubaj saras bimal bhai !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

Comment on છલોછલ કેફ લાવ્યો છું. by amitpisavadiya
આપના વિચારમનની ઘટાઓમાં સુંદર કૃતિઓનુ રસપાન થતુ રહે…

આભાર.

Comment on તમે કહો તે સાચું વ્હાલમ..! by સુરેશ જાની
બાબુભાઇ હાર્દિક શુભેચ્છાઓ.

હવે ‘નારાજ’ ન થશો પણ મન માણીને મ્હાલજો !

Comment on ગોધુલી છે મારી આંખમાં..! by કસુંબલ રંગનો વૈભવ
હા , ઉર્મિબેન..પુરવાર કરવું પડે તો એકબીજાના શાના !!? સાચી વાત છે……

આ સુંદર કોમેન્ટ બદલ પ્રથમ તો આભાર..

પણ એકબીજા છીએ ..એ ઉભયપક્ષે તો પુરવાર કરવાની કોઈ જરુરીયાત નથી…..

અહીં ઉલ્લેખ છે કે    ચાલ અધુરા સ્વપ્ન સાકાર કરીએ…”ચાલ ” કદાચ ઘણું બધું ગભિઁત છે..

નથી લાગતું .! સ્વપ્ન અધુરા છે……કોઈ પળે કદાચ ….સાથે આકાર પામ્યા હ્શે..સાકાર નહીં થયા હોય…..અહીં માત્ર સ્વપ્ન જોયા નથીં…અધુરા રહ્યા છે….કોઈપણ કારણૉસર દુનીયાદારી વચ્ચે આવી હોય કે ..સમયની આંધીઓ….કોઈ એક હારી થાકી બેસી ગયું છે…કદાચ….એટલે ચાલ….કહેવું પડે છે…સજઁકને? તો આ અધુરા સ્વપ્ન સાકાર કરવાની વાત થઈ …અને આમ , જગત સમક્ષ તો સૌ કોઈએ પુરવાર કરવું પડૅ છે…એકબીજાનું હોવું ઉભયપક્ષે તો પુરવાર કરવાની જરુર નથી…આમ હારી થાકી….ને કોઈ બેસી રહેશે તો…..શું સ્વપ્ન સાકાર થશે…? સાથે આકાર પામેલું કોઈ સ્વપ્ન..સાકાર ના થાય તો ? ઘણા બધા સવાલો દુનીયા કરશે…? અને આનો ઉત્તર આપવો હોય તો સૌથી સરળ એ જ છે કે આપણે સ્વપ્નને સાકાર કરીએ….!!! એજ રીતે એકબીજાનું હોવું પુરવાર કરવાની વાત છે..! ઓહ બહું ક્ઠીન છે ઉમિઁબેન પોતાના જ સર્જન વિશે સમજાવવું .આભાર સરસ ટીકા બદલ ..આપ સવઁ ટીકાઓ કરતા રહેશો…આભાર અસ્તુ…..

Comment on ગોધુલી છે મારી આંખમાં..! by Urmi Saagar
ચાલ અધુરા સ્વપ્ન સાકાર કરીએ,

આપણે એકબીજાના છીએ પુરવાર કરીએ.

સરસ વાત… પણ પુરવાર કરવું પડે, તો એકબીજાના શાના??!!

Comment on ગોધુલી છે મારી આંખમાં..! by nilam doshi
હું શાયર,

તું સાયર.

સરસ …અભિનન્દન

http:paramujas.wordoress.com